Pages

મહિલા સમુદ્ધિ યોજના

મહિલા સમુદ્ધિ યોજના
મહિલા સમૃધ્‍ધિ યોજના અંતર્ગત બધીજ NHFDC યોજનાઓ માટે વિકલાંગતા ધરાવતી મહિલાઓને વ્‍યાજમાં ૧% વિશેષ છૂટ આપવામાં આવે છે. માટે આ યોજના હેઠળ આવરી લેવામાં આવનાર બધી જ મહિલા-લાભાર્થીઓ માટે  નીચે મુજબનો વ્‍યાજ દર લાગું પાડવામાં આવે છે. 
ક્રમરકમSCA દ્વારા વ્યાજ ચૂકવણી.લાભાર્થી દ્વારા SCA ને વ્યાજ ચૂકવણી
રુ. પ૦ હજાર સુધી૧ %૪ %
રુ. પ૦ હજારથી વધારે અને રુ.૫.૦૦ લાખ સુધી.૨ %૫ %
રુ.પ.૦૦ લાખથી ઉપર૪ %૭%

No comments:

Post a Comment