Pages

મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત યોજના


મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત યોજના
(સમુદાય આધારિત પુનઃવસન યોજના)
  • રાજય સરકારે વિકલાંગ વ્યકિતઓના શિક્ષણ, તાલીમ અને સામુહિક પુનઃસ્થાપન માટે તા.૪-૧-૨૦૦૧ના રોજ મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત વિકલાંગ પુનઃસ્થાપના યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ અપંગોને શિક્ષણ, આરોગ્ય, તાલીમ અને પુનઃસ્થાપન લગતી વિવિધ જાણકારી તથા લાભો તાલુકા / ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ થાય તે હેતુથી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૧૨૦ તાલુકામાં કામગીરી પૂર્ણ થયેલ છે. ૧૯ તાલુકામાં કામગીરી ચાલુ છે.
  • આ યોજના હેઠળ એક સુપરવાઈઝર તથા બાર ફિલ્ડવર્કરની નિમણુંક કરવામાં આવે છે. જેઓ પોતાને ફાળવેલ ક્લસ્ટરમાં વિકલાંગોના પુનઃ સ્થાપન માટે સર્વે કરી જરૂરી લાભો અપાવેછે.

2 comments:

  1. આ યોજના હાલ ચાલુ છે કે કેમ ?
    આણંદ જીલ્લામાં ક્યાં તાલુકાઓમાં ચાલુ છે?
    અને આ યોજનામાં જોડાવવા શું કરવું ક્યાંથી માહિતી મળશે.

    ReplyDelete