- વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી બે સંસ્થા અને બે વ્યક્તિ ઓને રાજય પારિતોષિક આપવાની યોજના હેઠળ પસંદગી પામેલ
- સંસ્થાગત :- પ્રથમ ક્રમને રૂ.૫૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
દ્રિતીય ક્રમને રૂ.૪૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
- વ્યક્તિગત :- પ્રથમ ક્રમને રૂ.૨૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
દ્રિતીય ક્રમને રૂ.૧૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર.
- આ યોજનાનો લાભ વેતન મેળવતા કર્મચારી, સંસ્થાને મળવાપાત્ર નથી.
- વિકલાંગ બાળકના પ્રત્યેક વાલી / મા-બાપને રાજય પારીતોષિતક યોજના
અ.નં. | વિકલાંગતાનો પ્રકાર | પુરસ્કારની વિગત |
૧ | માનસિક ક્ષતિ માટે (ઓટીઝમ, સી. પી., બહુ વિકલાંગતા અને મંદ બુદ્ધિ) કોઇપણ એક સંવર્ગ માટે | વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૨ | મૂક બધિર માટે (મૂક અને બધિર બંને વિકલાંગતા સાથે હોય તેવા) | વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૩ | અંધ માટે (લઘુ દ્રષ્ટિ, પૂર્ણ અંધ બંને માંથી કોઈ એક સંવર્ગને | વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૪ | અસ્થિવિષયક વિકલાંગતા (૬૦ ટકાથી ઉપરની અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતા હોય તવા એક વિકલાંગતા માટે) | વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
|
|
No comments:
Post a Comment