Pages

મુદતી ધિરાણ યોજના



LOAN માટે છબી પરિણામLOAN માટે છબી પરિણામ

મુદતી ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
મુદતી ધિરાણ યોજના
નાના ધંધા/વ્‍યવસાય માટે મુદતી ધિરાણ વધુમાં વધુ વ્‍યકિતગત રુ ૧.૫૦ લાખની મર્યાદામાં આપવામાં આવે છે. 
  • વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ.
  • શહેરી વિસ્‍તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં.
  • ગ્રામ્‍ય વિસ્‍તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં.
  • વિકલાંગનું પ્રમાણ ૪૦ ટકા કે તેથી વધુ હોવું જોઇએ. 
  • વ્‍યાજનો દર પુરુષો માટે વાર્ષિક ૫%  થી ૮% સુધી. 
  • વ્‍યાજનો દર મહિલાઓ માટે વાર્ષિક ૪% થી ૭% સુધી. 
  • લોન ૬૦ સરખા માસિક હપ્‍તામાં નિગમને પરત ભરપાઇ કરવાની જોગવાઇ છે. 
  • ૧૦૦ ટકા રકમ રાષ્‍ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ (NHFDC) ફરીદાબાદ તરફથી નિગમને વાર્ષિક ૩ ટકાના ધોરણે ૮ વર્ષમાં ભરપાઇ કરવાના શરતે આપવામાં આવે છે.
  • કોઇ સબસીડી નથી.

2 comments:

  1. હું વિકલાંગ છું મારે લોન જોઇઅે છે તો મારે શું કરવું

    ReplyDelete