માઇક્રો ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
માઇક્રો ધિરાણ યોજના |
|
- વિકલાંગ સભ્યો ધરાવતા સ્વસહાય જૂથો તથા સારી શાખ ધરાવતી સંસ્થાને રુ. ૫.૦૦ લાખ સુધી ધિરાણ.
- સંસ્થાને નિગમે આપેલ લોન ધિરાણ સંસ્થા તેના સભ્યોને અથવા સ્વસહાય જુથોને વધુમા વધુ લોન ધિરાણ રૂ. ૫૦,૦૦૦/- સુધી આપી શકે.
- છેલ્લા ત્રણ વર્ષથી બચત, ધિરાણ અને વસુલાતની કામગીરી કરતી સંસ્થા હોવી જોઇએ.
- ત્રણ વર્ષથી નોંધાયેલ રજીસ્ટર્ડ સંસ્થા હોવી જોઇએ.
- શહેરી વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં.
- ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં.
- સ્વસહાય જુથના સભ્યને ૫% વાર્ષિક વ્યાજનો દર.
- સંસ્થાને ૧.૫% વાર્ષિક વ્યાજનો દર.
- મહિલા લાભાર્થીઓ માટે વાર્ષિક વ્યાજ દરમાં ૧% રીબેટ આપવામાં આવે છે.
- ત્રિમાસિક ૧૨ સરખા હપ્તામાં વસુલાત.
- ૧૦૦% આવકનો સ્ત્રોત રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ, ફરીદાબાદ.
|
No comments:
Post a Comment