Pages

Sunday, 22 January 2017

હોમ

DIVYANG માટે છબી પરિણામ   DIVYANG માટે છબી પરિણામ

             મારા વ્હાલા મિત્રો અહી આ બ્લોગ દ્વારા આપ સુધી સરકાર દ્વારા સમાજ કલ્યાણ વિભાગ તરફ થી 
આપણ ને શુ સુવિધા , સહાય મળે છે તેની માહીતી મળી રહે તેનો એક પ્રયાસ કરવામા આવ્યો છે .અલગ અલગ મેનુ મા માહીતી અને ફોર્મ આપ્વામા આવ્યા છે .આશા છે આપને ઉપયોગી થશે . 

             આ સિવાય આપ ની પાસે કોઈ બીજી જાણકારી હોય તો મને vijaygondaliya1978@gmail.com     પર  અવશ્ય મોક્લી આપશો , જેથી બીજા મિત્રો સુધી જાણકારી પહોચાડી શકાય . 
             આભાર .